હશે બાપ અને દીકરા વચ્ચે કોન્ફલિક્ટ , તોય પ્રેમનો કનેક્ટ તો છે જ..!!
આખોય પંડ્યા પરિવાર તમારા ઓલ ધી બેસ્ટ ની રાહ માં છે હો કે !!
તૈયાર થઈ જાઓ આખાય પરિવાર ને ૧૪ માર્ચ ૨૦૨૫ એ દિલ થી "ઓલ ધી બેસ્ટ પંડ્યા" કહેવા...!! Presenting the official trailer of All The Best Pandya.